Monday, 27 January 2014



કોમ્પ્યુટરની તાલીમ લઇ રહેલા સ્કૂલના બાળકો


તા ૧૨/૩/૧૨ ના રોજ પૂજ્ય મોરારી બાપુના હસ્તે 
સ્કૂલના પ્રિન્સીપલ બહેન શ્રી ભાર્ગવીબેનનું સન્માન  

Sunday, 26 January 2014












સ્કૂલના બાળકો એ બનાવેલા ભીત ચિત્રો








સ્કૂલના બહેરા મૂંગા બાળકોને ગરમ ધાબળા આપવા આવેલા 
જેતપુર સીટી પોલીસ સ્ટેશન પી.આઈ. અને સ્ટાફ

Friday, 24 January 2014


વર્ષ ૨૦૧૩ ના લોક મેલામાં બધીર બાળકોનો સ્ટોલ વેચાણ અર્થે 


રાસ ગરબામાં બાળકોને પ્રોત્સાહિત કરતા 
ડી.વાય.એસ.પી. કંડોલીયા સાહેબ 


પોલીસ હેડ ક્વાટર રાજકોટની મુલાકાતે સંસ્થાના બાળકો 
રાસ ગરબાની મોજ માણતા બહેરા મૂંગા બાળકો 

અક્ષર મંદિરની મુલાકારે બહેરા મૂંગા શાળાના બાળકો 

લાયન્સ કલબ ઓફ જેતપુર આયોજિત લોકમેળામાં 
પ્રજાસતાક દિનની ઉજવણી કરતા બાળકો 

સાયન્સ સીટી રાજકોટની મુલાકાતે સંસ્થાના બાળકો 

ફન વર્ડની મુલાકાતે સંસ્થાના બાળકો 

પી.આઈ. ગોંડલની સાથે સંસ્થાના બાળકો 

જે.જે. પ્રિયકરાય બાવાશ્રી સંસ્થાની મુલાકાતે 

બ્રહ્માકુમારી દ્વારા સત્ય નારાયણની કથા  

કોમ્પ્યુટર લેબના દાતાશ્રી સાથે સંસ્થાના બાળકો 

.
કોમ્પ્યુટર લેબના દાતાશ્રી શ્રી વિનુભાઈ તલાટી (uk)

વિકલાંગ દિન નિમિતે રેલીને ફ્લેગ માર્ચ કરાવતા 
મેનેજીંગ ટ્રસ્ટી અને માનદ મંત્રી 

સંસ્થાની મુલાકાતે આવેલા પૂજ્ય નીરૂમાં સને ૨૦૦૨

સંસ્થાના પ્રથમ દાતાશ્રીને વસમી વિદાય આપતા બાળકો

સંસ્થાના સ્થાપક પ્રમુખ સાથે  દાતાશ્રી રમણીકભાઈ અંબાની સંસ્થાની મુલાકાતે 

Monday, 20 January 2014

સંસ્થાનો ટૂંકો ઈતિહાસ


જય સચ્ચિદાનંદ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ
(ટ્રસ્ટ રજી. નં. ઈ-૪૨૯૨/રાજકોટ) (સરકાર માન્ય) સ્થાપના વર્ષ - જુન - ૧૯૯૭ 

શ્રી ગુજરાતી સમાજ નવી મુંબઈ-વાશી પ્રાથમિક બધિરો માટેની શાળા -છાત્રાલય - જેતપુર 
----------------------------------------------------------------------------------------------
નવાગઢ રેલ્વે સ્ટેશન સામે, વિતરાગ સોસાયટી, જેતપુર ૩૬૦૩૭૦ 
ફોન નંબર - (૦૨૮૨૩) ૨૯૪૫૪૫
----------------------------------------------------------------------------------------------
સંસ્થા નો ટૂંકો ઈતિહાસ
----------------------------------------------------------------------------------------------
૧૯૯૭ ના જુન માસ થી સ્વ. શ્રી અવિંદભાઈ સી. દવેના ખુદ જરા વિકલાંગ એવા સુપુત્રી બહેન ભાર્ગવી દવેએ આજીવન અપરણિત રહીને વિકલાંગોની સેવાની પધ્ધતિસરની તાલીમ લઈને એવી સેવામાં જ જીવન સમર્પિત કરવાનું નક્કી કર્યું. એ ટેકને સાકાર આ પ્રવૃતિનો આરંભ કર્યો અને બહુ જલ્દી તેને ચેરીટેબલ ટ્રસ્ટનું રૂપ આપવાના આપ્યું. સમય જતા આ ઉમદા માનવીય કાર્ય માટે ઉદારદિલ દાતાઓની મદદ મળતી ગઈ અને પરિણામે આજે આ સંસ્થા પોતાની માલિકીના જ પર્યાપ્ત એવા સંકુલમાં સફળતાપૂર્વક ૭૦ જેટલા બધીર બાળકોના જીવનમાં ઉર્જા સીંચી રહી છે, તેઓને ભણાવીને, રોજગારલક્ષી અને અધતન તાલીમ આપીને તેમનામાં આત્મવિસ્વાસ જ્યોત પ્રકટાવી રહી છે. 


Sunday, 19 January 2014